નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: નેફ્રોનમાં,હેનલેના પાશની ઉતરતી ભુજા પાણી માટે અપ્રવેશ્ય અને ઇલેક્ટ્રોલાઇટ્સ માટે પ્રવેશ્ય હોય છે.
વિધાન $II$: નિકટવર્તી ગૂંચળાદાર નલિકા $(PCT)$ સાદા સ્તંભાકાર બ્રશ બોર્ડર અધિચ્છદ દ્વારા આવરિત હોય છે અને પુનઃશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • C
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.

Explore More

Similar Questions

નેફ્રોનના ભાગને તેના કાર્ય સાથે મેળ ન ખાતી જોડી પસંદ કરો.

કઈ પ્રક્રિયા દ્વારા રુધિરમાંથી ઔષધો અને વિષનું ગાળણમાં ઉત્સર્જન થાય છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(1)$ દૂરસ્થ ગૂંચળાદાર નલિકામાં મૂત્ર હાઈપરટોનિક (સાંદ્ર) હોય છે.
$(2)$ જ્યારે મૂત્ર સંગ્રહણ નલિકામાં પ્રવેશે છે,ત્યારે તે હાઈપોટોનિક (મંદ) બને છે.
$(3)$ નજીકની ગૂંચળાદાર નલિકામાં મૂત્ર આઈસોટોનિક (સમસાંદ્ર) હોય છે.
$(4)$ હેન્લેના પાશમાંથી પસાર થતી વખતે મૂત્ર વધુ ને વધુ હાઈપોટોનિક બને છે.

Proximal (સમીપસ્થ) અને distal (દૂરસ્થ) ગૂંચળાદાર નલિકાઓ એ કોનો ભાગ છે?

સક્રિય વહન (Active transport) કોના શોષણમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo