નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I :$ આલ્ડિહાઈડ અથવા કીટોનમાં સોડિયમ હાઈડ્રોજન સલ્ફાઈટનું ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયામાં સ્થાયી આયન બનાવવા માટે પ્રોટોનનું સ્થળાંતર થાય છે.
વિધાન $II :$ આલ્ડિહાઈડ અથવા કીટોનમાં હાઈડ્રોજન સાયનાઈડનું ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયા અંતિમ નીપજ તરીકે એમાઈન આપે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • C
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન હેલોફોર્મ પ્રતિક્રિયા આપતું નથી?

નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ શું છે :-

નીચે ચાર આઈસોમેરિક સંયોજનો $(P, Q, R, S)$ આપેલા છે. નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$A$. $Q, R$ અને $S$ એ $2,4-DNP$ સાથે અવક્ષેપ આપશે.
$B$. $P$ અને $Q$ પોઝિટિવ બેયર કસોટી આપશે.
$C$. $Q$ અને $R$ કાળી જ્યોત આપશે.
$D$. $R$ અને $S$ એ $I_2/NaOH$ સાથે પીળા અવક્ષેપ આપશે.
$E$. માત્ર $Q$ ટોલેન્સ પ્રક્રિયક સાથે સિલ્વર જમા કરશે.
સાચો વિકલ્પ પસંદ કરો.

$HCHO$ (ઓક્સિડેશન પ્રત્યે વધુ સક્રિય) + $CH_3CHO \xrightarrow{Conc. NaOH}$ પ્રક્રિયાની નીપજો શોધો.

નીચેની પ્રક્રિયામાં કઈ જોડી ક્યારેય $X$ અને $Y$ ને દર્શાવતી નથી?
પ્રક્રિયા: $X \xrightarrow{Y} CHCl_3 + Z$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo