નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$: બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી.
કારણ $(R)$: પુખ્ત પૃષ્ઠવંશીઓમાં મેરુદંડનું સ્થાન કરોડસ્તંભ દ્વારા લેવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    $(A)$ અને $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે
  • B
    $(A)$ સાચું છે પરંતુ $(R)$ સાચું નથી
  • C
    $(A)$ સાચું નથી પરંતુ $(R)$ સાચું છે
  • D
    $(A)$ અને $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી

Explore More

Similar Questions

નુપૂરક (Annelida) અને સંધિપાદ (Arthropoda) સિવાય,સમખંડતા (metamerism) ............ દ્વારા પણ દર્શાવવામાં આવે છે.

નીચેનામાંથી કયું અસમપૃષ્ઠવંશીઓ (non-chordates) નું લક્ષણ ગણી શકાય નહીં?

સસલું દેડકા સાથે નીચેનામાંથી કયા લક્ષણમાં સામ્યતા દર્શાવે છે?

બધા જ પૃષ્ઠવંશીઓ ......... ધરાવે છે.

ગ્રસનીય ઝાલર ફાટો (Pharyngeal gill slits) નું સ્થાન અને કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo