ફોર્મિક એસિડ વિશે નીચે કેટલાક વિધાનો આપેલા છે. તેમાંથી કયું સાચું છે?

  • A
    તે એસિટિક એસિડ કરતા નિર્બળ એસિડ છે.
  • B
    તે એક રિડક્શનકર્તા (reducing agent) છે.
  • C
    જ્યારે તેના કેલ્શિયમ ક્ષારને ગરમ કરવામાં આવે છે,ત્યારે તે કીટોન બનાવે છે.
  • D
    તે એક ઓક્સિડેશનકર્તા (oxidising agent) છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે?

એસિટેમાઈડને $P_2O_5$ સાથે ગરમ કરતાં કઈ નીપજ મળે છે?

કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયા પર નોંધ લખો અથવા હેલ-વોલહાર્ડ-ઝેલિન્સ્કી (Hell-Volhard-Zelinsky) પ્રક્રિયા પર નોંધ લખો.

નીચેના રૂપાંતરણ માટે કયો પ્રક્રિયક સૌથી યોગ્ય છે?
$CH_3-CH=CH-CH_2-CH(OH)-CH_3 \rightarrow CH_3-CH=CH-CH_2-COOH$

નીચેનામાંથી કયું એમોનિયામય $AgNO_3$ દ્રાવણ સાથે સિલ્વર મિરર કસોટી આપતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo