નીચે આપેલા પાઇ ડાયાગ્રામ $I$,$II$ અને $III$ અનુક્રમે અપૃષ્ઠવંશીઓ,પૃષ્ઠવંશીઓ અને વનસ્પતિઓના મુખ્ય સમુદાયોની જાતિઓની પ્રમાણસર સંખ્યા સાથે સંબંધિત છે. તેનું કાળજીપૂર્વક અવલોકન કરો અને ખાલી જગ્યાઓ $A, B, C$ અને $D$ પૂરો.

  • A
    $A-$મૃદુકાય (Molluscs),$B-$ઉભયજીવી (Amphibians),$C-$આવૃત બીજધારી (Angiosperms),$D-$અનાવૃત બીજધારી (Gymnosperms)
  • B
    $A-$મૃદુકાય (Molluscs),$B-$ઉભયજીવી (Amphibians),$C-$ફૂગ (Fungi),$D-$આવૃત બીજધારી (Angiosperms)
  • C
    $A-$કાચબા (Turtles),$B-$ઉભયજીવી (Amphibians),$C-$ફૂગ (Fungi),$D-$આવૃત બીજધારી (Angiosperms)
  • D
    $A-$હેક્ઝાપોડા (Hexapoda),$B-$ઉભયજીવી (Amphibians),$C-$ફૂગ (Fungi),$D-$આવૃત બીજધારી (Angiosperms)

Explore More

Similar Questions

$Edward \text{ } Wilson$ કોણ હતા?

વિધાન : સમગ્ર ભૌગોલિક વિસ્તારમાં જોવા મળતી વિવિધતાને ગામા વિવિધતા કહેવામાં આવે છે.
કારણ : ઊંચાઈથી નીચાણવાળા વિસ્તાર તરફ જતાં જૈવવિવિધતા ઘટે છે.

ભારત પૃથ્વી પરની કુલ જૈવવિવિધતા સંપત્તિના આશરે . . . . . . % હિસ્સો ધરાવે છે.

વૈશ્વિક ગ્રોસ નેશનલ પ્રોડક્ટ $(GNP)$ નું મૂલ્ય $..........$ છે.

જનીનિક વિવિધતા એ શેનું માપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo