લેડ સ્ટોરેજ સેલના ઉપયોગો જણાવો.

  • A
    ઓટોમોબાઈલ અને ઇન્વર્ટરમાં વપરાય છે.
  • B
    ડિજિટલ ઘડિયાળોમાં વપરાય છે.
  • C
    શ્રવણ સાધનોમાં વપરાય છે.
  • D
    પેસમેકરમાં વપરાય છે.

Explore More

Similar Questions

સમજાવો: વિદ્યુતરસાયણવિજ્ઞાન (Electrochemistry) એક વિશાળ અને આંતરશાખાકીય વિષય છે.

ફ્યુઅલ સેલ (બળતણ કોષ) માં,$Pt-Pd$ નો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. આ ઉદ્દીપકોના પૂર્ણ નામ ઓળખો.

$Cl^{-}$ આયનોના ઓક્સિડેશન માટે પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનું મૂલ્ય પાણી કરતા વધુ ધન છે. તેમ છતાં,જલીય સોડિયમ ક્લોરાઇડના વિદ્યુતવિભાજનમાં,પાણીને બદલે એનોડ પર $Cl^{-}$ નું ઓક્સિડેશન શા માટે થાય છે?

વિધાન : જો $\lambda^o_{Na^{+}}$ અને $\lambda^o_{Cl^{-}}$ એ અનુક્રમે સોડિયમ અને ક્લોરાઈડ આયનોની સીમિત મોલર વાહકતા હોય,તો સોડિયમ ક્લોરાઈડ માટે સીમિત મોલર વાહકતા નીચેના સમીકરણ દ્વારા આપવામાં આવે છે :
$\Lambda^o_{NaCl} = \lambda^o_{Na^{+}} + \lambda^o_{Cl^{-}}$
કારણ : આ કોહલરાઉસના આયનોના સ્વતંત્ર સ્થળાંતરના નિયમ મુજબ છે.

ગેલ્વેનિક કોષ દર્શાવો જેમાં પ્રક્રિયા $Zn_{(s)} + 2Ag^{+}_{(aq)} \rightarrow Zn^{2+}_{(aq)} + 2Ag_{(s)}$ થાય છે. વધુમાં દર્શાવો:
$(i)$ કયો ઇલેક્ટ્રોડ ઋણભારિત છે?
$(ii)$ કોષમાં વિદ્યુતપ્રવાહના વાહકો.
$(iii)$ દરેક ઇલેક્ટ્રોડ પર થતી વ્યક્તિગત પ્રક્રિયા.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo