| નામ અને અણુસૂત્ર | ઓક્સિડેશન અવસ્થા,બનાવટ અને ગુણધર્મો |
|---|---|
| ડાયનાઈટ્રોજન ઓક્સાઈડ $(N_{2}O)$ | ઓક્સિડેશન અવસ્થા: $+1$. બનાવટ: $NH_{4}NO_{3} \xrightarrow{Heat} N_{2}O + 2H_{2}O$. ગુણધર્મો: રંગહીન વાયુ,તટસ્થ. |
| નાઈટ્રોજન મોનોક્સાઈડ $(NO)$ | ઓક્સિડેશન અવસ્થા: $+2$. બનાવટ: $2NaNO_{2} + 2FeSO_{4} + 3H_{2}SO_{4} \rightarrow Fe_{2}(SO_{4})_{3} + 2NaHSO_{4} + 2H_{2}O + 2NO$. ગુણધર્મો: રંગહીન વાયુ,તટસ્થ. |
| ડાયનાઈટ્રોજન ટ્રાયોક્સાઈડ $(N_{2}O_{3})$ | ઓક્સિડેશન અવસ્થા: $+3$. બનાવટ: $2NO + N_{2}O_{4} \xrightarrow{250 \ K} 2N_{2}O_{3}$. ગુણધર્મો: વાદળી ઘન,એસિડિક. |
| નાઈટ્રોજન ડાયોક્સાઈડ $(NO_{2})$ | ઓક્સિડેશન અવસ્થા: $+4$. બનાવટ: $2Pb(NO_{3})_{2} \xrightarrow{673 \ K} 4NO_{2} + 2PbO + O_{2}$. ગુણધર્મો: કથ્થઈ વાયુ,એસિડિક. |
| ડાયનાઈટ્રોજન ટેટ્રોક્સાઈડ $(N_{2}O_{4})$ | ઓક્સિડેશન અવસ્થા: $+4$. બનાવટ: $2NO_{2} \rightleftharpoons N_{2}O_{4}$. ગુણધર્મો: રંગહીન ઘન/પ્રવાહી,એસિડિક. |
| ડાયનાઈટ્રોજન પેન્ટોક્સાઈડ $(N_{2}O_{5})$ | ઓક્સિડેશન અવસ્થા: $+5$. બનાવટ: $4HNO_{3} + P_{4}O_{10} \rightarrow 4HPO_{3} + 2N_{2}O_{5}$. ગુણધર્મો: રંગહીન ઘન,એસિડિક. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo