નીચે આપેલા સંયોજનોમાં રહેલા તત્વોના નામ આપો:
$(a)$ ક્વિક લાઈમ (કળી ચૂનો)
$(b)$ હાઈડ્રોજન બ્રોમાઈડ
$(c)$ બેકિંગ પાવડર
$(d)$ પોટેશિયમ સલ્ફેટ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ક્વિક લાઈમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઈડ $(CaO)$. તેમાં રહેલા તત્વો કેલ્શિયમ $(Ca)$ અને ઓક્સિજન $(O)$ છે.
$(b)$ હાઈડ્રોજન બ્રોમાઈડ $(HBr)$ છે. તેમાં રહેલા તત્વો હાઈડ્રોજન $(H)$ અને બ્રોમીન $(Br)$ છે.
$(c)$ બેકિંગ પાવડર એટલે કે સોડિયમ હાઈડ્રોજન કાર્બોનેટ $(NaHCO_3)$. તેમાં રહેલા તત્વો સોડિયમ $(Na)$,હાઈડ્રોજન $(H)$,કાર્બન $(C)$ અને ઓક્સિજન $(O)$ છે.
$(d)$ પોટેશિયમ સલ્ફેટ $(K_2SO_4)$ છે. તેમાં રહેલા તત્વો પોટેશિયમ $(K)$,સલ્ફર $(S)$ અને ઓક્સિજન $(O)$ છે.

Explore More

Similar Questions

નીચેનાના રાસાયણિક સૂત્રો લખો:
$(i)$ સોડિયમ ઓક્સાઈડ
$(ii)$ એલ્યુમિનિયમ ક્લોરાઈડ
$(iii)$ સોડિયમ સલ્ફાઈડ
$(iv)$ મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ

ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમને સમજાવી શકે છે?

હાઇડ્રોજન અને ઓક્સિજન દળના $1:8$ ના પ્રમાણમાં જોડાઈને પાણી બનાવે છે. $3 \,g$ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે કેટલા દળના ઓક્સિજન વાયુની જરૂર પડશે ($,g$ માં)?

પરમાણુને નરી આંખે જોવું શા માટે શક્ય નથી?

નીચેના પદાર્થોનું મોલર દળ ગણો.
$(a)$ ફોસ્ફરસનો અણુ,$P_4$ (ફોસ્ફરસનું પરમાણ્વીય દળ $= 31$)
$(b)$ હાઇડ્રોક્લોરિક એસિડ,$HCl$
$(c)$ નાઈટ્રિક એસિડ,$HNO_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo