નીચેના સંયોજનો માટે રાસાયણિક સૂત્રો આપો:
$(i)$ એમોનિયમ મોલિબ્ડેટ
$(ii)$ એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ
$(iii)$ ફેરિક થાયોસાયનેટ આયન
$(iv)$ સોડિયમ સલ્ફાઇડ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ એમોનિયમ મોલિબ્ડેટ $(NH_4)_2MoO_4$ છે.
$(ii)$ એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટ $(NH_4)_3[PMo_{12}O_{40}]$ છે.
$(iii)$ ફેરિક થાયોસાયનેટ આયન $[Fe(SCN)]^{2+}$ છે.
$(iv)$ સોડિયમ સલ્ફાઇડ $Na_2S$ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો લિગેન્ડ એમ્બિડેન્ટેટ (ઉભયદંતી) નથી?
$(P) = NO_3^-$,$(Q) = NO_2^-$,$(R) = CN^-$,$(S) = SCN^-$

$[Cr(NH_3)_4Cl_2]Cl$ ના એક મોલમાં જ્યારે $AgNO_3$ નું વધારાનું પ્રમાણ ઉમેરવામાં આવે ત્યારે $AgCl$ ના અવક્ષેપના મોલની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

સવર્ગ સંયોજનો એટલે શું?

$[Co(NH_3)_4Cl_2]Cl$ સંયોજન દ્વારા જલીય દ્રાવણમાં મળતા આયનોની સંખ્યા .......... થશે.

સંકીર્ણ $[E(en)_2(C_2O_4)]NO_2$ (જ્યાં $en$ એ ઈથીલીન ડાયઅમાઈન છે) માં ધાતુ $E$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે .....છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo