ઈથેનમાંથી $n$-બ્યુટેન બનાવવા માટેની પ્રક્રિયા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$2CH_3-CH_3 + 2Br_2 \xrightarrow{hv} 2CH_3-CH_2Br + 2HBr$
$2CH_3-CH_2Br + 2Na \xrightarrow{\text{dry ether}} CH_3-CH_2-CH_2-CH_3 + 2NaBr$
ઈથેન $\rightarrow$ બ્રોમિનેશન $\rightarrow$ બ્રોમોઈથેન $\rightarrow$ વુર્ટઝ પ્રક્રિયા $\rightarrow$ $n$-બ્યુટેન

Explore More

Similar Questions

$CH_4$ નું $CH_3Cl$ માં રૂપાંતર એ નીચેનામાંથી કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે?

$RMgI$ ને બરફ જેવા ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરાવતા એક વાયુ મુક્ત થાય છે જે $STP$ પર $1.4 \text{ dm}^3/\text{g}$ કદ રોકે છે. ઉત્પન્ન થયેલ વાયુની $HIO_3$ ની હાજરીમાં આયોડિન સાથે પ્રક્રિયા કરતા સંયોજન $(X)$ મળે છે. સંયોજન $(X)$ ની $Na$ અને સૂકા ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરતા સંયોજન $(Y)$ મળે છે. સંયોજન $(Y)$ નું મોલર દળ . . . . . . $\text{g mol}^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)

સાયક્લોહેકઝનના બોટ કન્ફોર્મેશનમાં સૌથી અસ્થાયીતા ઉત્પન્ન કરતી આંતરક્રિયા ....... છે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $Y$ અને $Z$ શું છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં મુખ્ય નીપજ $'E'$ ઓળખો:
સાયક્લોહેક્ઝેન $\xrightarrow{Br_2, h\nu} (A)$ $\xrightarrow{Na, D.E.} (B)$ $\xrightarrow{Br_2, h\nu} (C)$ $\xrightarrow{H_2O} (D)$ $\xrightarrow{conc. H_2SO_4} (E)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo