ઇન્ક્લુઝન બોડીઝ (કણિકાઓ) વિશે માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $\Rightarrow$ આદિકોષકેન્દ્રી કોષોમાં સંગ્રહિત પદાર્થો કોષરસમાં ઇન્ક્લુઝન બોડીઝ (કણિકાઓ) સ્વરૂપે સંગ્રહિત થાય છે.
$\Rightarrow$ આ કણિકાઓ કોઈ પણ પટલમય તંત્ર દ્વારા ઘેરાયેલી હોતી નથી અને કોષરસમાં મુક્ત રીતે જોવા મળે છે.
$\Rightarrow$ ઉદાહરણ તરીકે,ફોસ્ફેટ કણિકાઓ,સાયનોફાયસીયન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ.
$\Rightarrow$ વાયુ રસધાનીઓ (Gas vacuoles) નીલ-હરિત,જાંબલી અને લીલા પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં જોવા મળે છે.

Explore More

Similar Questions

કયા સજીવમાં માત્ર $70S$ રીબોઝોમ્સ હોય છે અને તેમાં નીચેનામાંથી કયો ન્યુક્લિક એસિડ હાજર હોય છે?

નીચેનામાંથી કોને $genophore$ (જનીનધારક) કહી શકાય?

નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ બૅક્ટરિયામાં કોષરસપટલના આવશ્યક અંતર્વલનને $Mesosomes$ (મેસોઝોમ) / $Polysomes$ (પોલીઝોમ) કહે છે.
$(ii)$ લાંબા કદના $Gram-negative$ (ગ્રામ-નેગેટિવ) બૅક્ટરિયામાં જોવા મળતી રચનાઓ જે સંયુગ્મન (conjugation) માં મદદ કરે છે તેને $Pili$ (પિલિ) / $Fimbriae$ (ફિમ્બ્રિ) કહે છે.

આદિકોષકેન્દ્રિ (Prokaryotic) કોષમાં નીચેનામાંથી શું ગેરહાજર હોય છે?

આદિકોષકેન્દ્રી કોષોમાં ...... નો અભાવ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo