યુરિયોટેલિક (ureotelic) પ્રાણીઓના ઉદાહરણો આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) યુરિયોટેલિક પ્રાણીઓ એવા પ્રાણીઓ છે જે તેમના મુખ્ય નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયાનો ત્યાગ કરે છે.
તેના ઉદાહરણોમાં સસ્તન પ્રાણીઓ,ઘણા સ્થળજ ઉભયજીવીઓ (પુખ્ત ઉભયજીવીઓ) અને દરિયાઈ માછલીઓ જેવી કે કોન્ડ્રીકથાઈસ ($Chondrichthyes$ - કાસ્થિમત્સ્ય) નો સમાવેશ થાય છે.

Explore More

Similar Questions

કીટકો ........... છે.

પક્ષીઓ અને સરીસૃપોનો ઉત્સર્ગ કચરો કયો છે?

યકૃતમાં નીચેનામાંથી કયું ચક્ર મુખ્યત્વે યુરિયાના સંશ્લેષણ માટે જવાબદાર છે?

નીચેનામાંથી કયો વિકલ્પ છ પ્રાણીઓનું તેમના દ્વારા ઉત્સર્જિત નાઈટ્રોજનયુક્ત કચરા $(A, B, C)$ ના પ્રકાર અનુસાર સાચું વર્ગીકરણ આપે છે?
$A-$ એમોનોટેલિક,$B-$ યુરિયોટેલિક,$C-$ યુરિકોટેલિક

નીચેનામાંથી કયો ઉત્સેચક યુરિયાના ઉત્પાદનમાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo