| આંતરિક શ્વસન | બાહ્ય (સપાટીય) શ્વસન |
| $(1)$ તે કોષની અંદર થાય છે. | $(1)$ તે શ્વસન સપાટી પર થાય છે. |
| $(2)$ અહીં શ્વસન વાયુઓનો વિનિમય થતો નથી. | $(2)$ વાતાવરણ અને રુધિર વચ્ચે શ્વસન વાયુઓનો વિનિમય થાય છે. |
| $(3)$ $ATP$ સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે. | $(3)$ ઉર્જા મુક્ત થતી નથી. |
| $(4)$ તે એક જટિલ જૈવ-રાસાયણિક પ્રક્રિયા છે. | $(4)$ તે વાયુઓના આંશિક દબાણના નિયમ પર આધારિત ભૌતિક પ્રક્રિયા છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo