| ડાયનોફ્લેજેલેટ્સ | યુગ્લીનોઈડ્સ |
|---|---|
| $(1)$ તેઓ મુખ્યત્વે દરિયાઈ છે. | $(1)$ તેઓ સ્થિર મીઠા પાણીમાં જોવા મળતા સજીવો છે. |
| $(2)$ તેમની કોષદીવાલની બહારની સપાટી પર સખત સેલ્યુલોઝની પ્લેટો હોય છે. | $(2)$ તેમની પાસે કોષદીવાલ હોતી નથી,પરંતુ પ્રોટીનયુક્ત સ્તર 'પેલિકલ' હોય છે જે શરીરને આકાર અને લવચીકતા આપે છે. |
| $(3)$ તેઓ સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષી સ્વપોષી હોય છે. | $(3)$ તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષી હોય છે,પરંતુ સૂર્યપ્રકાશના અભાવે પરપોષી તરીકે વર્તે છે. |
| $(4)$ તેમની પાસે બે કશા હોય છે: એક આડી અને બીજી ઊભી. | $(4)$ તેમની પાસે બે કશા હોય છે,જે બંને અગ્ર ભાગે આવેલી હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo