| એપોપ્લાસ્ટ પથ | સિમ્પ્લાસ્ટ પથ |
| $(1)$ વહન કોષદીવાલ અને આંતરકોષીય અવકાશ દ્વારા થાય છે. | $(1)$ વહન કોષરસ અને કોષરસતંતુઓ દ્વારા થાય છે. |
| $(2)$ પાણી કોઈ પણ કોષરસસ્તરને ઓળંગતું નથી. | $(2)$ પાણી કોષરસસ્તરને ઓળંગે છે. |
| $(3)$ આ પ્રક્રિયા ઝડપી છે. | $(3)$ આ પ્રક્રિયા ધીમી છે. |
| $(4)$ તે ઢાળ (gradient) પર આધારિત છે. | $(4)$ તે કોષરસના પ્રવાહ પર આધારિત છે. |
| બિંદુત્સર્જન | બાષ્પોત્સર્જન |
| $(1)$ મુખ્યત્વે વહેલી સવારે કે રાત્રે થાય છે. | $(1)$ મુખ્યત્વે દિવસ દરમિયાન થાય છે. |
| $(2)$ જલછિદ્રો (hydathodes) દ્વારા થાય છે. | $(2)$ પર્ણરંધ્ર,ક્યુટિકલ કે વાયુછિદ્રો દ્વારા થાય છે. |
| $(3)$ પાણી પ્રવાહી ટીપાં સ્વરૂપે ગુમાવાય છે. | $(3)$ પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવાય છે. |
| $(4)$ આ અનિયંત્રિત પ્રક્રિયા છે. | $(4)$ આ પર્ણરંધ્ર દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે. |
Explore More
| $(1)$ વધુ સ્નિગ્ધતા | $(a)$ પર્યાવરણના તાપમાનની અસર પાણી પર થતી નથી |
| $(2)$ સંલગ્નબળ | $(b)$ કાર્યક્ષમ દ્રાવક તરીકે વર્તે છે |
| $(3)$ વધુ વિશિષ્ટ ઉષ્મા | $(c)$ યાંત્રિક આચકાઓનું શોષણ થાય છે |
| $(4)$ ધ્રુવીયતા | $(d)$ વનસ્પતિમાં રસારોહણ માટે જરૂરી |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo