| રિડક્ટિવ એમિનેશન | ટ્રાન્સએમિનેશન |
|---|---|
| $1$. આ પ્રક્રિયામાં,એમોનિયા $\alpha$-કીટોગ્લુટેરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ગ્લુટામિક એસિડ બનાવે છે. | $1$. આમાં એક એમિનો એસિડમાંથી એમિનો ગ્રુપનું કીટો એસિડના કીટો ગ્રુપમાં સ્થાનાંતરણ થાય છે. |
| $2$. મુખ્ય સબસ્ટ્રેટ $\alpha$-કીટોગ્લુટેરિક એસિડ છે. | $2$. એમિનો ગ્રુપનો મુખ્ય દાતા ગ્લુટામિક એસિડ છે. |
| $3$. આ માટે જવાબદાર ઉત્સેચક ગ્લુટામેટ ડીહાઈડ્રોજીનેઝ છે. | $3$. આ માટે જવાબદાર ઉત્સેચક ટ્રાન્સએમિનેઝ છે. |
| $4$. આ પ્રક્રિયામાં માત્ર ગ્લુટામિક એસિડ બને છે. | $4$. આ પ્રક્રિયા દ્વારા અન્ય $17$ પ્રકારના એમિનો એસિડ ઉત્પન્ન થાય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo