| અરેખિત સ્નાયુ | રેખિત સ્નાયુ |
| $(1)$ તેને લીસા સ્નાયુ પણ કહેવામાં આવે છે. | $(1)$ તેને કંકાલ સ્નાયુ પણ કહેવામાં આવે છે. |
| $(2)$ તે એક કોષકેન્દ્ર ધરાવતા ત્રાકાકાર કોષોના બનેલા હોય છે. | $(2)$ તે બહુકોષકેન્દ્રીય,લાંબા,નળાકાર કોષોના બનેલા હોય છે. |
| $(3)$ તે અનૈચ્છિક હોય છે. | $(3)$ તે ઐચ્છિક હોય છે. |
| $(4)$ તે આંતરિક અંગોમાં આવેલા હોય છે. | $(4)$ તે હાડકાં સાથે જોડાયેલા હોય છે. |
| $(5)$ તે જલ્દી થાકતા નથી. | $(5)$ તે જલ્દી થાકી જાય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo