નર દેડકા અને માદા દેડકા વચ્ચેના તફાવત આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
નર દેડકોમાદા દેડકો
$(1)$ તેમાં બે સ્વર કોથળીઓ (vocal sacs) હોય છે.$(1)$ તેમાં સ્વર કોથળીઓ હોતી નથી.
$(2)$ તેના અગ્ર ઉપાંગના પ્રથમ આંગળી પર મૈથુન ગાદી (copulatory pad) હોય છે.$(2)$ માદામાં તે ગેરહાજર હોય છે.
$(3)$ પ્રજનન સમય દરમિયાન તેની ત્વચા ઘેરા પીળા રંગની બને છે.$(3)$ ત્વચાના રંગમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી.
$(4)$ તેનો ઉદરીય પ્રદેશ સાંકડો અને સપાટ હોય છે.$(4)$ પ્રજનન સમય દરમિયાન,ઉદર પહોળું અને ફૂલેલું બને છે.

Explore More

Similar Questions

દેડકા માટેનું સાચું વિધાન શોધો.

દેડકામાં ગરદનનો અભાવ હોય છે. આ બાબત દેડકાને શેમાં મદદ કરે છે?

દેડકામાં તે ગેરહાજર હોય છે.

દેડકાની બાહ્ય રચના (Morphology) વર્ણવો.

દેડકામાં ગરદન હોતી નથી. આ અનુકૂલન દેડકાને શેમાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo