| જંગલ નાબૂદી (Deforestation) | રણીકરણ (Desertification) |
|---|---|
| $(1)$ તે જંગલ વિસ્તારનું જંગલ વગરના વિસ્તારમાં રૂપાંતર છે. | $(1)$ તે ફળદ્રુપ લીલા જમીન વિસ્તારનું ઉજ્જડ રણ વિસ્તારમાં રૂપાંતર છે. |
| $(2)$ તે જમીનનું ધોવાણ પ્રેરે છે. | $(2)$ તે જમીનના ધોવાણના પરિણામે થાય છે. |
| $(3)$ જંગલ નાબૂદી ઘણીવાર અચાનક આવતા પૂર (flash floods) નું કારણ બને છે. | $(3)$ તે પૂરનું કારણ બનતું નથી. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo