| બદામી લીલ (Phaeophyceae) | લાલ લીલ (Rhodophyceae) |
|---|---|
| $(1)$ મુખ્ય રંજકદ્રવ્યો ક્લોરોફિલ-$a, c$ અને ફ્યુકોઝેન્થિન છે. | $(1)$ મુખ્ય રંજકદ્રવ્યો ક્લોરોફિલ-$a, d$ અને ફાયકોએરિથ્રિન છે. |
| $(2)$ સંગ્રહિત ખોરાક મેનિટોલ અને લેમિનારિન સ્વરૂપે હોય છે. | $(2)$ સંગ્રહિત ખોરાક ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે હોય છે. |
| $(3)$ કોષદીવાલ સેલ્યુલોઝ અને આલ્જિનની બનેલી હોય છે. | $(3)$ કોષદીવાલ સેલ્યુલોઝ,પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટર્સની બનેલી હોય છે. |
| $(4)$ ઉદાહરણ: $Sargassum$. | $(4)$ ઉદાહરણ: $Polysiphonia$. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo