| બેક્ટેરિયા | સાયનોબેક્ટેરિયા |
| $(1)$ કોષો કદમાં નાના હોય છે. | $(1)$ કોષો સરખામણીમાં મોટા હોય છે. |
| $(2)$ કોષદીવાલ $1-2$ સ્તરીય હોય છે. | $(2)$ કોષદીવાલ ચાર સ્તરીય હોય છે. |
| $(3)$ તેઓ કશા (flagella) ધરાવી શકે છે. | $(3)$ તેઓમાં કશાનો અભાવ હોય છે. |
| $(4)$ તેઓ સ્વયંપોષી અને પરપોષી હોય છે. | $(4)$ તેઓ મુખ્યત્વે સ્વયંપોષી હોય છે. |
| $(5)$ સ્વયંપોષી બેક્ટેરિયા બેક્ટેરિયોક્લોરોફિલ ધરાવે છે. | $(5)$ તેઓ સુકોષકેન્દ્રી સ્વયંપોષીઓની જેમ ક્લોરોફિલ-$a$ ધરાવે છે. |
| $(6)$ પ્રકાશસંશ્લેષણ ઓક્સિજનવિહીન (anoxygenic) હોય છે. | $(6)$ પ્રકાશસંશ્લેષણ ઓક્સિજનયુક્ત (oxygenic) હોય છે. |
| $(7)$ તેઓ જારક અથવા અજારક હોઈ શકે છે. | $(7)$ તેઓ જારક હોય છે. |
| $(8)$ સંગ્રહિત ખોરાક ગ્લાયકોજન છે. | $(8)$ સંગ્રહિત ખોરાક સાયનોફાયસિયન સ્ટાર્ચ છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo