| વનીકરણ (Afforestation) | કૃષિ-વનીકરણ (Agroforestry) |
|---|---|
| $(1)$ તે ખુલ્લી જમીન પર વૃક્ષોના વાવેતરનો નિર્દેશ કરે છે. | $(1)$ તે ખેતીલાયક જમીન પર વૃક્ષોના વાવેતરનો નિર્દેશ કરે છે. |
| $(2)$ જમીન પર માત્ર કાષ્ઠમય (વુડી) વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. | $(2)$ કાષ્ઠમય વનસ્પતિઓને શાકીય પાકો સાથે,કાં તો એક જ સમયે અથવા સમયના ક્રમમાં ઉગાડવામાં આવે છે. |
| $(3)$ વનીકરણ દરમિયાન તમામ પ્રકારના વૃક્ષો ઉગાડવામાં આવે છે. | $(3)$ કૃષિ-વનીકરણમાં મોટે ભાગે બહુહેતુક વૃક્ષો ઉગાડવામાં આવે છે. |
| $(4)$ તેનો ઉદ્દેશ્ય દેશના વન વિસ્તારમાં વધારો કરવાનો છે. | $(4)$ તેનો ઉદ્દેશ્ય ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo