| પથ લંબાઈ | સ્થાનાંતર |
| $(1)$ ગતિ કરતા પદાર્થ દ્વારા કાપવામાં આવેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. | $(1)$ પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે. |
| $(2)$ તે હંમેશા ધન હોય છે. | $(2)$ તે ધન,ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. |
| $(3)$ તે અદિશ રાશિ છે. | $(3)$ તે સદિશ રાશિ છે. |
| $(4)$ ગતિ કરતા પદાર્થ માટે તે ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. | $(4)$ જો પદાર્થ પાછો પ્રારંભિક બિંદુએ આવે તો ગતિ કરતા પદાર્થ માટે તે શૂન્ય હોઈ શકે છે. |
| $(5)$ જો ગતિ સુરેખ ન હોય,તો પથ લંબાઈ > સ્થાનાંતર. | $(5)$ જો ગતિ સુરેખ ન હોય,તો સ્થાનાંતર < પથ લંબાઈ. |
| $(6)$ પથ લંબાઈ પરથી અંતિમ સ્થાન નક્કી કરી શકાતું નથી. | $(6)$ જો પ્રારંભિક સ્થાન જાણતા હોઈએ,તો સ્થાનાંતર પરથી અંતિમ સ્થાન નક્કી કરી શકાય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo