| પ્યુરિન | પિરિમિડિન |
|---|---|
| $(1)$ તે બે વલય ધરાવતી રચના છે. | $(1)$ તે એક વલય ધરાવતી રચના છે. |
| $(2)$ તેના ઘટકમાં $5$ કાર્બન પરમાણુઓ હોય છે. | $(2)$ તેના ઘટકમાં $4$ કાર્બન પરમાણુઓ હોય છે. |
| $(3)$ ઉદાહરણ તરીકે એડેનાઇન અને ગ્વાનિન. | $(3)$ ઉદાહરણ તરીકે સાયટોસિન,યુરેસિલ અને થાઇમિન. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo