| નોન-કોરડાટા (અમેરુદંડી) | કોરડાટા (મેરુદંડી) |
|---|---|
| $(1)$ મેરુદંડ ગેરહાજર હોય છે. | $(1)$ મેરુદંડ હાજર હોય છે. |
| $(2)$ પાચનમાર્ગ ચેતાતંતુની પૃષ્ઠ બાજુએ હોય છે. | $(2)$ પાચનમાર્ગ ચેતાતંતુની વક્ષ બાજુએ હોય છે. |
| $(3)$ કંઠનાલીય ઝાલર ફાટો ગેરહાજર હોય છે. | $(3)$ કંઠનાલીય ઝાલર ફાટો હાજર હોય છે. |
| $(4)$ રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા,બંધ પ્રકારનું અથવા ગેરહાજર હોય છે. | $(4)$ રુધિરાભિસરણ તંત્ર હંમેશા બંધ પ્રકારનું હોય છે. |
| $(5)$ ચેતાતંત્ર નક્કર,ચેતાતંતુ બેવડા,વક્ષ બાજુએ અને ગેંગલિયાયુક્ત હોય છે. | $(5)$ ચેતાતંત્ર પોલું,ચેતાતંતુ એકલુ,પૃષ્ઠ બાજુએ અને ગેંગલિયા વગરનું હોય છે. |
| $(6)$ પ્રાણીઓ શીત રુધિરવાળા (અસમતાપી) હોય છે. | $(6)$ પ્રાણીઓ શીત રુધિરવાળા અથવા ઉષ્ણ રુધિરવાળા (સમતાપી) હોઈ શકે છે. |
| $(7)$ ગુદા-પશ્ચ પૂંછડી ગેરહાજર હોય છે. | $(7)$ ગુદા-પશ્ચ પૂંછડી હાજર હોય છે. |
Explore More
| $(1)$ મેરુદંડ માત્ર ડિંભ અવસ્થામાં જોવા મળે છે. | $(a)$ મેરુદંડી (Chordata) |
| $(2)$ મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન હોય છે. | $(b)$ પૃષ્ઠવંશી (Vertebrata) |
| $(3)$ મેરુદંડનું કશેરુકામાં રૂપાંતર થાય છે. | $(c)$ શીર્ષમેરુદંડી (Cephalochordata) |
| $(4)$ મેરુદંડ મધ્યગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. | $(d)$ પુચ્છ મેરુદંડી (Urochordata) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo