નીચેના રૂપાંતરણો આપો:
$(i)$ ફોર્માલ્ડિહાઈડમાંથી બ્યુટેન$-1-$ઓલ
$(ii)$ આઈસોપ્રોપાઈલ આલ્કોહોલમાંથી $1-$બ્રોમોપ્રોપેન$-2-$ઓન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ ફોર્માલ્ડિહાઈડ $(HCHO)$ ની પ્રક્રિયા શુષ્ક ઈથરની હાજરીમાં પ્રોપાઈલ મેગ્નેશિયમ બ્રોમાઈડ $(CH_3CH_2CH_2MgBr)$ સાથે કરતા યોગશીલ નીપજ મળે છે,જેનું જળવિભાજન કરતા બ્યુટેન$-1-$ઓલ $(CH_3CH_2CH_2CH_2OH)$ મળે છે.
$(ii)$ આઈસોપ્રોપાઈલ આલ્કોહોલ $(CH_3CH(OH)CH_3)$ નું $CrO_3$ અથવા $Cu$ ની હાજરીમાં $573 \ K$ તાપમાને ઓક્સિડેશન કરતા એસિટોન $(CH_3COCH_3)$ મળે છે. ત્યારબાદ એસિટોનનું $Br_2$ સાથે $\alpha-$બ્રોમિનેશન કરતા $1-$બ્રોમોપ્રોપેન$-2-$ઓન $(BrCH_2COCH_3)$ મળે છે.

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયા શ્રેણીમાંથી બનતી નીપજ કઈ છે:

નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપતું નથી?

$C_3H_6O$ અણુસૂત્ર ધરાવતું સંયોજન $x$,લાલ $P/HI$ દ્વારા રિડક્શન પામીને સંયોજન $y$ $(C_3H_8)$ આપે છે. જો $x$ એ ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરતું હોય,તો $x$ નું સંભવિત બંધારણ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?
(પ્રક્રિયકનું બંધારણ) $\xrightarrow[{CHCl_3}]{{PCC}}$

નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ એસીટાલ્ડિહાઈડને એસીટાલ્ડિહાઈડ સાયનોહાઈડ્રિનમાં રૂપાંતરિત કરવા માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo