નીચેની સ્પીસીઝના સંયુગ્મી એસિડ (conjugate acid) આપો: $HS^{-}, NH_{3}, C_{6}H_{5}COO^{-}, OH^{-}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
આપેલ બેઝમાં પ્રોટોન $(H^{+})$ ઉમેરવાથી સંયુગ્મી એસિડ બને છે.
$1$. $HS^{-}$ માટે,સંયુગ્મી એસિડ $HS^{-} + H^{+} \rightarrow H_{2}S$ છે.
$2$. $NH_{3}$ માટે,સંયુગ્મી એસિડ $NH_{3} + H^{+} \rightarrow NH_{4}^{+}$ છે.
$3$. $C_{6}H_{5}COO^{-}$ માટે,સંયુગ્મી એસિડ $C_{6}H_{5}COO^{-} + H^{+} \rightarrow C_{6}H_{5}COOH$ છે.
$4$. $OH^{-}$ માટે,સંયુગ્મી એસિડ $OH^{-} + H^{+} \rightarrow H_{2}O$ છે.
તેથી,સંયુગ્મી એસિડ $H_{2}S, NH_{4}^{+}, C_{6}H_{5}COOH, H_{2}O$ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લુઇસ બેઇઝ નથી?

$H_2PO_4^-$ સાથે સંકળાયેલી ત્રણ પ્રતિક્રિયાઓ નીચે મુજબ છે:
$(i) \; H_3PO_4 + H_2O \rightarrow H_3O^{+} + H_2PO_4^-$
$(ii) \; H_2PO_4^- + H_2O \rightarrow HPO_4^{2-} + H_3O^{+}$
$(iii) \; H_2PO_4^- + OH^{-} \rightarrow H_2O + HPO_4^{2-}$
ઉપરની કઈ પ્રતિક્રિયામાં $H_2PO_4^-$ એસિડ તરીકે વર્તે છે?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ બ્રોન્સ્ટેડ એસિડ અને બેઇઝ બંને તરીકે વર્તે છે?

લુઇસના સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું બેઇઝ નથી?

$2 \%$ વિયોજન પામતા $0.001 \ M$ નિર્બળ મોનોએસિડિક બેઝ માટે વિયોજન અચળાંકની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo