આલ્કલી ધાતુઓ (સમૂહ $I$) ની આયનીકરણ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી વિશે ટૂંકી માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્કલી ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી ઘણી ઓછી હોય છે અને $Li$ થી $Cs$ તરફ સમૂહમાં નીચે જતાં ઘટે છે. આનું કારણ એ છે કે કદમાં વધારાની અસર વધતા પરમાણ્વીય ભાર (કેન્દ્રીય વીજભાર) કરતા વધારે હોય છે,અને સૌથી બહારનો ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારથી ખૂબ સારી રીતે સ્ક્રીન થયેલ હોય છે.
આલ્કલી ધાતુ આયનોની જલીયકરણ એન્થાલ્પી આયનીય કદમાં વધારા સાથે ઘટે છે.
$Li^{+} > Na^{+} > K^{+} > Rb^{+} > Cs^{+}$
$Li^{+}$ મહત્તમ જલીયકરણ ધરાવે છે અને આ કારણોસર લિથિયમ ક્ષારો મોટે ભાગે જલીય હોય છે,દા.ત.,$LiCl \cdot 2H_{2}O$.

Explore More

Similar Questions

$Na$ અને $Li$ ને સૂકી હવામાં રાખવામાં આવે છે. આપણને શું મળે છે?

Difficult
View Solution

જ્યારે $Na$ ને $300\,^oC$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે તે $X$ બનાવે છે. તે $CO_2$ નું શોષણ કરીને $Na_2CO_3$ અને $Y$ બનાવે છે. તો $Y$ શું છે?

મેગ્નેશિયમને હવામાં સળગાવતા $A$ અને $B$ બને છે. જ્યારે $B$ નું જળવિભાજન કરવામાં આવે છે,ત્યારે $C$ અને $D$ બને છે. $D$ એ ઓસ્ટવાલ્ડ પ્રક્રિયા દ્વારા નાઈટ્રિક એસિડના ઉત્પાદનમાં પ્રક્રિયક છે. $C$ શું છે?

સોલ્વે પ્રક્રિયાનો ઉપયોગ શેના ઉત્પાદનમાં થાય છે?

$Cs$ નો ઓક્સાઈડ કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo