જનીનિક વિચલન (Genetic drift) નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

  • A
    નાની વિયોજિત વસ્તીમાં
  • B
    વિશાળ વિયોજિત વસ્તીમાં
  • C
    ઝડપી પ્રજનન કરતી વસ્તીમાં
  • D
    ધીમી પ્રજનન કરતી વસ્તીમાં

Explore More

Similar Questions

કુદરતી પસંદગીનો સિદ્ધાંત વર્ણવો. આ સિદ્ધાંત કોણે આપ્યો હતો?

હ્યુગો ડી વ્રીસનું પ્રાયોગિક સજીવ કયું હતું?

ઉદ્દવિકાસમાં સફળ થવા માટે વિકૃતિ (mutation) શેમાં થવી જોઈએ?

નિયો-ડાર્વિનિયન સિદ્ધાંત મુજબ,નવી જાતિઓના ઉદભવ માટે નીચેનામાંથી શું જવાબદાર છે?

$A$: બોટલનેક ઇફેક્ટને કારણે,બચી ગયેલા સજીવોમાં,અમુક જનીન પ્રકારો (alleles) વધુ પ્રમાણમાં,અમુક ઓછા પ્રમાણમાં અને અમુક સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે છે.
$R$: બોટલનેક ઇફેક્ટને કારણે પ્રજાતિના વિલુપ્ત થવાના માર્ગને ઉલટાવી શકાતો નથી.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo