બેક્ટેરિયામાં એન્ટિબાયોટિક પ્રતિકારકતા આપતા જનીનો શેના પર આવેલા હોય છે?

  • A
    રંગસૂત્રીય $DNA$
  • B
    પ્લાઝમિડ
  • C
    $RNA$
  • D
    પોલિસોમ

Explore More

Similar Questions

એપિસોમ (Episome) એ શું છે?

. . . . . . એ બેક્ટેરિયલ કોષમાંથી બહાર આવતા નાના બ્રશ જેવા તંતુઓ છે.

બેક્ટેરિયલ કોષ વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ મેસોઝોમ કોષરસસ્તરના કોષમાં વિસ્તરણ દ્વારા બને છે.
$(ii)$ પિલી એ પ્રોટીનથી બનેલી લાંબી નળાકાર રચનાઓ છે.
$(iii)$ કશા (Flagellum) તંતુ,હૂક અને તલસ્થ કાય (basal body) ની બનેલી હોય છે.
$(iv)$ રિબોઝોમ્સનું કદ આશરે $30 \; nm$ બાય $50 \; nm$ હોય છે.

કયા પ્રકારના કોષમાં કોષકેન્દ્રની ફરતે પટલનું આવરણ હોતું નથી?

આદિકોષકેન્દ્રી (Prokaryotic) કોષમાં શેની ગેરહાજરી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo