$44+XY$ રંગસૂત્ર બંધારણ ધરાવતા જનન માતૃકોષોમાં પ્રથમ અર્ધીકરણ દરમિયાન અવિભાજન (non-disjunction) થાય છે. તો નીચેનામાંથી કયા જન્યુઓ ઉત્પન્ન થશે?

  • A
    $22+XX, 22+XY$ અને $22, 22$
  • B
    $22+XY, 22+XY$ અને $22, 22$
  • C
    $22+X, 22+Y$ અને $22+Y, 22$
  • D
    $22+XY, 22+0$ (અથવા $22$)

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અવસ્થા અર્ધીકરણ-$I$ ની સૌથી લાંબી અવસ્થા છે?

અર્ધીકરણ દરમિયાન માતૃ અને પિતૃ રંગસૂત્રો વચ્ચે રંગસૂત્રના ટુકડાઓની અદલાબદલીને શું કહે છે?

અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ માટે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી શું ભાજનોત્તરાવસ્થા-$I$ $(Anaphase-I)$ દરમિયાન થતું નથી?

અર્ધીકરણ (Meiosis) દ્વારા ઉત્પન્ન થતા કોષોની સંખ્યા .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo