ફૂગ ખોરાક માટે મૃત અને સડતા પદાર્થો પર આધાર રાખે છે,તેને શું કહેવામાં આવે છે?

  • A
    મૃતોપજીવી (Saprophytes)
  • B
    ક્ષારોદભિદ (Halophytes)
  • C
    મરુદભિદ (Xerophytes)
  • D
    નૅનોફાઇટ્સ (Nanophytes)

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં "x" શું દર્શાવે છે?

Basidiomycetes (બેસિડિયોમાયસેટીસ) માટે કયું જૂથ સાચું છે?

ફૂગના નીચેના વર્ગો (Column $I$) ને ઉદાહરણો (Column $II$) સાથે જોડો.
Column $I$Column $II$
$A$. ફાયકોમાયસિટીઝ$iii$. આલ્બ્યુગો
$B$. એસ્કોમાયસિટીઝ$i$. પેનિસિલિયમ
$C$. બેસિડિયોમાયસિટીઝ$iv$. પક્સિનિયા
$D$. ડ્યુટેરોમાયસિટીઝ$ii$. અલ્ટરનેરિયા

સાચો વિકલ્પ પસંદ કરો.

$Rhizopus$ માં ગેમેટેન્જિયા (જન્યુધાની) નું જોડાણ શું કહેવાય છે?

કઈ સૃષ્ટિના સજીવો પેશીઓમાં આયોજિત નથી અને સ્વયંપોષી પણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo