$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળામાંથી મહત્તમ શક્ય કદનો સમઘન કાપવામાં આવે છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની એક સપાટીને લંબ અક્ષને અનુલક્ષીને સમઘનની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{4MR^2}{9\sqrt{3}\pi}$
  • B
    $\frac{4MR^2}{3\sqrt{3}\pi}$
  • C
    $\frac{MR^2}{32\sqrt{2}\pi}$
  • D
    $\frac{MR^2}{16\sqrt{2}\pi}$

Explore More

Similar Questions

સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને, એક પદાર્થ $45^{\circ}$ ના ઢળતા સમતલ પર ઘર્ષણની ગેરહાજરીમાં જેટલો સમય લે છે તેના કરતા બમણા સમયમાં તેટલું જ અંતર કાપે છે. પદાર્થ અને ઢળતા સમતલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

યુરેનિયમનું એક ન્યુક્લિયસ સ્થિર અવસ્થામાં થોરિયમ અને હિલિયમના ન્યુક્લિયસમાં વિઘટન પામે છે. તો:

ફ્રુન્ડલિચ એડસોર્પ્શન આઈસોથર્મ (Freundlich adsorption isotherm) માટે નીચેનામાંથી કયું સીધી રેખા આપે છે?

$6 ~kg$ દળ ધરાવતા પદાર્થ પર એક બળ લાગે છે જે તેના સ્થાનાંતરને $s = \frac{t^2}{4}$ મીટર તરીકે દર્શાવે છે,જ્યાં $t$ એ સમય છે. $2$ સેકન્ડમાં બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($~J$ માં)?

$\cos ^{-1}\left(\frac{-1}{2}\right)-2 \sin ^{-1}\left(\frac{1}{2}\right)+3 \cos ^{-1}\left(\frac{-1}{\sqrt{2}}\right)-4 \tan ^{-1}(-1)$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo