દેડકા પાણીમાં ત્વચા અને મુખગુહા દ્વારા અને જમીન પર ત્વચા,મુખગુહા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે. નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    આ વિધાન પાણી માટે સાચું છે પરંતુ જમીન માટે ખોટું છે
  • B
    આ વિધાન બંને પર્યાવરણ માટે સાચું છે
  • C
    આ વિધાન પાણી માટે ખોટું છે પરંતુ જમીન માટે સાચું છે
  • D
    આ વિધાન બંને પર્યાવરણ માટે ખોટું છે

Explore More

Similar Questions

સ્તંભ-$I$ માં આપેલ રચનાઓ માટે યોગ્ય કાર્યો સ્તંભ-$II$ માં ટૂંકમાં લખો.
સ્તંભ - $I$સ્તંભ - $II$
$(A)$ નિમેષપટલ (Nictitating membrane)$(1)$ ..........
$(B)$ કર્ણપટલ (Tympanum)$(2)$ ..........
$(C)$ મેથુન ગાદી (Copulatory pad)$(3)$ ..........

ફીમોરલ ધમની કયા અંગને રુધિર પૂરું પાડે છે?

દેડકામાં દાંત કેવા હોય છે?

દેડકામાં,ઈંડાની આસપાસ જેલીનું પડ ક્યાં જમા થાય છે?

જઠરનો ફંડિક (fundic) ભાગ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo