ચાર કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. જો $C_1, C_2, C_3$ અને $C_4$ નો ગુણોત્તર $1: 2: 3: 4$ હોય,તો કેપેસિટર $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: 4$
  • B
    $2: 3$
  • C
    $6: 11$
  • D
    $3: 22$

Explore More

Similar Questions

આપેલ તંત્રમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થાય?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$C = 6\,\mu F$ છે. $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર......$\mu C$ છે.

નીચે આપેલ પરિપથમાં,ટર્મિનલ $A$ અને $B$ વચ્ચેનું કેપેસિટન્સ . . . . . . $\mu\text{F}$ છે. ($C_1 = C_2 = C_3 = 1\text{ }\mu\text{F}$ અને $C_4 = 2\text{ }\mu\text{F}$ લો.)

$C$ કેપેસીટન્સ અને $V$ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ત્રણ કેપેસીટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે. શ્રેણી જોડાણનું કેપેસીટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ અનુક્રમે કેટલા થશે?

આપેલ સર્કિટમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું કેપેસીટન્સ .......$\mu F$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo