$DNA$ ટેમ્પલેટ ઉપર $RNA$ ની શૃંખલા બનવાની ધટનાને....

  • A

    સ્વયંજનન કહે છે.

  • B

    પ્રત્યાંકન કહે છે. "

  • C

    પ્રોટીન સંશ્લેષણ કહે છે. જ

  • D

    પ્રાઈમર નિર્માણ કહે છે.

Similar Questions

ન્યુક્લિઓપ્લાઝમમાંથી $RNA$ પોલીમરેઝ $III$ ને દૂર કરવાથી તે કોના સંશ્લેષણ ઉપર અસર કરશે?

  • [AIPMT 2012]

$hnRNA$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં $RNA$ પોલીમરેઝ $III$ નો શું ભાગ છે ?

  • [NEET 2021]

$RNA$ ના મુખ્ય કેટલા પ્રકાર પડે છે ?

સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો.