ફોર્મેલિન એ કોનું જલીય દ્રાવણ છે?

  • A
    ફોર્મિક એસિડ
  • B
    ફોર્માલ્ડિહાઈડ
  • C
    ફ્લોરેસિન
  • D
    ફરફ્યુરાલ્ડિહાઈડ

Explore More

Similar Questions

નીચે આપેલા કીટોન અને આલ્ડિહાઈડના $IUPAC$ નામ લખો. શક્ય હોય ત્યાં સામાન્ય નામ પણ આપો.
$(i)$ $CH_{3}CO(CH_{2})_{6}CH_{3}$
$(ii)$ $CH_{3}CH_{2}CHBrCH_{2}CH(CH_{3})CHO$
$(iii)$ $CH_{3}(CH_{2})_{5}CHO$
$(iv)$ $Ph-CH=CH-CHO$
$(v)$ $-CHO$ સમૂહ સાથે જોડાયેલ સાયક્લોપેન્ટેન વલય
$(vi)$ $PhCOPh$

Difficult
View Solution

સિનામાલ્ડિહાઈડ $(I)$,સેલિસિલાલ્ડિહાઈડ $(II)$ અને વેનીલીન $(III)$ ના બંધારણો નીચે મુજબ છે:

નીચેનામાંથી કયું સાદું (સંમિત) કીટોન છે?

બ્યુટેનાલ એ શેનું ઉદાહરણ છે?

$C_5H_{10}O$ અણુસૂત્ર માટે કુલ કેટલા કીટોન શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo