નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta H = \Delta E$ થાય?

  • A
    $N_2(g) + 3H_2(g) \rightleftharpoons 2NH_3(g)$
  • B
    $N_2(g) + O_2(g) \to 2NO(g)$
  • C
    $2Na(s) + Cl_2(g) \to 2NaCl(s)$
  • D
    $PCl_5(g) \to PCl_3(g) + Cl_2(g)$

Explore More

Similar Questions

વાયુરૂપ પ્રક્રિયા $N_2O_4(g) \to 2NO_2(g)$ માટે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

$293 \, K$ તાપમાને $5 \, mol$ આદર્શ વાયુનું $2.1 \, MPa$ ના પ્રારંભિક દબાણથી $1.3 \, MPa$ સુધી $4.3 \, MPa$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ સમતાપી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સ્થાનાંતરિત ઉષ્મા $...... \, kJ \, mol^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ-ઓફ કરો) $\left[\right.$ $R = 8.314 \, J \, mol^{-1} \, K^{-1}$ નો ઉપયોગ કરો $\left.\right]$

$27^{\circ} C$ તાપમાને $4 \ mol$ $SO_{2(g)}$ નું $SO_{3(g)}$ માં ઓક્સિડેશન દરમિયાન થતું કાર્ય કેટલું છે ($kJ$ માં)? $(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

$100^{\circ} C$ અને $1 \, bar$ પર પાણી માટે,$\Delta_{vap} H - \Delta_{vap} U = ...... \times 10^{2} \, J \, mol^{-1}$. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) $[Use : R = 8.31 \, J \, mol^{-1} \, K^{-1}]$ [ધારો કે $H_{2}O_{(\ell)}$ નું કદ $H_{2}O_{(g)}$ ના કદ કરતા ઘણું નાનું છે. ધારો કે $H_{2}O_{(g)}$ આદર્શ વાયુ તરીકે વર્તે છે]

$298 \ K$ તાપમાને અને અચળ દબાણે નીચેની પ્રક્રિયા માટે ઉષ્મા ફેરફાર $+7.3 \ kcal$ છે: $A_2B_{(s)} \to 2A_{(s)} + 1/2B_{2(g)}$,$\Delta H = +7.3 \ kcal$. અચળ કદે ઉષ્મા ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo