નીચેનામાંથી કયા મિશ્રણ માટે $\Delta_{mix} H > 0$ છે?

  • A
    $CHCl_3 + CH_3COCH_3$
  • B
    $C_6H_5NH_2 + C_6H_5OH$
  • C
    $C_2H_5OH + CH_3COCH_3$
  • D
    $C_6H_6 + C_6H_5CH_3$

Explore More

Similar Questions

આદર્શ દ્રાવણ વિશે નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

$25^{\circ}C$ તાપમાને શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $300$ અને $800 \ torr$ છે. જ્યારે આ બે પ્રવાહીઓને આ તાપમાને મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવે છે જેમાં $B$ ની મોલ ટકાવારી $90$ છે,ત્યારે કુલ બાષ્પ દબાણ $720 \ torr$ જોવા મળે છે. આ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું છે?

આદર્શ દ્રાવણ દ્વારા કયો ગુણધર્મ દર્શાવવામાં આવે છે?

$T(K)$ તાપમાને,હેપ્ટેન અને ઓક્ટેન એમ બે પ્રવાહીઓનું બાષ્પ દબાણ અનુક્રમે $106 \ kPa$ અને $47 \ kPa$ છે. જો $25 \ g$ હેપ્ટેન અને $57 \ g$ ઓક્ટેન એક આદર્શ દ્રાવણ બનાવે,તો $T(K)$ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ $kPa$ માં કેટલું હશે?

બેન્ઝીન અને ટોલ્યુઈનના આદર્શ $1:1$ મોલર મિશ્રણ પર વરાળના બંધારણ વિશે કયું વિધાન સાચું છે? તાપમાન $25\,^{\circ}C$ પર અચળ છે તેમ ધારો. બાષ્પ દબાણનો ડેટા $(25\,^{\circ}C)$:
બેન્ઝીન: $75\, mm\, Hg$
ટોલ્યુઈન: $22\, mm\, Hg$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo