કુલંબનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત વાપરીને કેવાં વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુતક્ષેત્ર મેળવી શકાય છે ?

Similar Questions

$2\, mm$ ત્રિજ્યા અને $3\, g$ $cm ^{-3}$ ઓઇલનું ટીપું $3.55 \times 10^{5}\, V\, m ^{-1}$ વિદ્યુતક્ષેત્રમાં સ્થિર રાખવામાં આવે છે તો ટીપાં પર ઇલેક્ટ્રોનની સંખ્યા (ધ્યાનમાં લો  $\left. g =9.81\, m / s ^{2}\right)$

 

  • [JEE MAIN 2021]

$R$ ત્રિજ્યા ધરાવતી અર્ધરીંગ પર રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેના કેન્દ્ર પર $1\, C$ વિદ્યુતભાર મુક્તા તેના પર કેટલું બળ લાગશે?

  • [AIIMS 2018]

વિદ્યુતક્ષેત્ર કોને કહે છે ?

બે વિદ્યુતભારો $\pm 10\; \mu\, C$ એકબીજાથી $5.0 \,mm $ અંતરે મૂકેલા છે. $(a)$ આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના, તેના કેન્દ્રથી $15\, cm$ દૂર ધન વિધુતભાર બાજુ આવેલા $P$ બિંદુએ અને $(b)$ આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ તેમાંથી પસાર થતી અને પક્ષને લંબ રેખા પર $O$ થી $15\, cm$ દૂર રહેલા $Q$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર શોધો.

$0.1 \,\mu m$ ત્રિજ્યાનો એક વિદ્યુતભારતીત પાણીનું ટીપુ વિદ્યુતક્ષેત્રની સંતુલન અવસ્થા હેઠળ આવેલ છે. ટીપા પરનો વિદ્યુતભાર ઈલેકટ્રોનીક્સ વિદ્યુતભારને સમતુલ્ય છે. વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........$N/C$ છે.?