બે એસિડ $A$ અને $B$ માટે,$pK_a$ ના મૂલ્યો અનુક્રમે $1.2$ અને $2.8$ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $A$ અને $B$ બંને સમાન રીતે એસિડિક છે
  • B
    $A$ એ $B$ કરતા વધુ પ્રબળ છે
  • C
    $B$ એ $A$ કરતા વધુ પ્રબળ છે
  • D
    $A$ કે $B$ બંનેમાંથી કોઈ પ્રબળ નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ એસિડ છે?

$H_{2}SO_{3}$,$HNO_{2}$,$CH_{3}COOH$ અને $HCN$ એસિડ માટે $K_{a}$ ના મૂલ્યો અનુક્રમે $1.3 \times 10^{-2}$,$4 \times 10^{-4}$,$1.8 \times 10^{-5}$ અને $4 \times 10^{-10}$ છે. ઉપરનામાંથી કયો એસિડ જલીય દ્રાવણમાં પ્રબળ સંયુગ્મી બેઇઝ (conjugate base) બનાવે છે?

નીચેનામાંથી કયું લુઈસ બેઈઝ છે?

બેકિંગ સોડા એ

નીચેનામાંથી કયું એસિડ અને બેઇઝ બંને તરીકે વર્તી શકે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo