ત્રિકોણ જેના શિરોબિંદુઓ $A (6, 7),$ $B (-2, 3)$ અને $C (9, 1)$ છે,તેના માટે $\angle A$ નો દ્વિભાજક $\overline{BC}$ ને જે બિંદુએ છેદે છે તેના યામ શોધો.

  • A
    $\left(\frac{3}{7}, \frac{1}{7}\right)$
  • B
    $\left(\frac{30}{7}, \frac{13}{7}\right)$
  • C
    $\left(\frac{1}{7}, \frac{6}{7}\right)$
  • D
    $\left(\frac{10}{7}, \frac{13}{4}\right)$

Explore More

Similar Questions

$P-R-Q$ આપેલ છે અને જો $\frac{PR}{PQ} = \frac{2}{7}$ હોય,તો $R$ એ $\overline{PQ}$ નું $Q$ થી અંતઃવિભાજન ગુણોત્તર $\ldots \ldots \ldots \ldots$ માં કરે છે.

$\Delta ABC$ માં,જો $A(1, 7)$,$B(2, 4)$ અને $C(k, 5)$ હોય અને $\angle A$ કાટખૂણો હોય,તો $k$ ની કિંમત શોધો.

બિંદુઓ $(6, 8)$ અને $(3, 4)$ વચ્ચેનું અંતર ......... છે.

$A(k, 2)$ અને $B(3, 5)$ આપેલા બિંદુઓ છે. જો બિંદુ $P(t, t)$ એ રેખાખંડ $\overline{AB}$ ને $A$ થી શરૂ કરીને $k:1$ ના ગુણોત્તરમાં વિભાજિત કરતું હોય,તો $k$ ની કિંમત શોધો.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુ $P (0, -7)$ એ $y$-અક્ષ અને બિંદુઓ $A (-1, 0)$ અને $B (7, -6)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજકનું છેદબિંદુ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo