$but-1-ene$ ના સંશ્લેષણ માટે,$CH_3MgI$ ને કોની સાથે પ્રક્રિયા કરાવવી જોઈએ?

  • A
    પ્રોપીન
  • B
    $2-\text{ક્લોરોપ્રોપીન}$
  • C
    એલાઈલ ક્લોરાઈડ
  • D
    ઈથાઈલ ક્લોરાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એલિફેટિક સંયોજન બ્રોમિનનો લાલ રંગ દૂર કરશે?

$cis-3-hexene \xrightarrow{(a)} \text{meso } 3,4-hexanediol$
$trans-3-hexene \xrightarrow{(b)} \text{meso } 3,4-hexanediol$
ઉપરના રૂપાંતરણો માટે પ્રક્રિયકોની જોડી $(a, b)$ પસંદ કરો.

ઉદ્દીપકીય રિડક્શન $(H_2/Pt)$ પર,કેટલા આલ્કીન $2-$મિથાઈલબ્યુટેન આપશે?

મિથેનોલના દ્રાવણમાં ઇથિલિનની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી $1, 2-$ડાયબ્રોમો ઇથેન ઉપરાંત $BrCH_2CH_2OCH_3$ પણ મળે છે. કારણ કે ......

Difficult
View Solution

$2-$મિથાઈલપ્રોપ$-1-$ઈન $(\text{આઈસોબ્યુટિલિન})$ માં $HCl$ ઉમેરતા બનતી મુખ્ય નીપજ જણાવો. તેની ક્રિયાવિધિ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo