પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે,સંતુલનનું સ્થાન જમણી તરફ કઈ રીતે ખસેડી શકાય?

  • A
    તાપમાન વધારીને
  • B
    કદ બમણું કરીને
  • C
    અચળ કદે $Cl_2$ ઉમેરીને
  • D
    $PCl_3$ અને $PCl_5$ ના સમાન મોલ ઉમેરીને

Explore More

Similar Questions

પ્રક્રિયા $SO_2 + Cl_2 \rightleftharpoons SO_2Cl_2$ ઉષ્માક્ષેપક છે. જો અચળ કદે સંતુલન મિશ્રણમાં થોડો $SO_2$ ઉમેરવામાં આવે,તો ...........

બંધ પાત્રમાં $25 ^circ C$ તાપમાને $SO_2Cl_{2(g)} \rightleftharpoons SO_{2(g)} + Cl_{2(g)}$ સંતુલન પ્રાપ્ત થાય છે અને નિષ્ક્રિય વાયુ હિલિયમ ઉમેરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Le \ Chatelier$ ના સિદ્ધાંતના આધારે,સમજાવો કે નીચેની પ્રક્રિયામાં એમોનિયાનું ઉત્પાદન વધારવા માટે તાપમાન અને દબાણને કેવી રીતે ગોઠવી શકાય: $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$; $\Delta H = -92.38 \ kJ \ mol^{-1}$. અચળ કદ પર ઉપરના પ્રક્રિયા મિશ્રણમાં આર્ગોન ઉમેરવાની શું અસર થશે?

ફલાસ્કના કદમાં થતા ફેરફાર દ્વારા નીચેનામાંથી કયું એક સંતુલન અસર પામતું નથી?

પ્રક્રિયા $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ માટે,અચળ તાપમાને પુરોગામી પ્રક્રિયા શેના દ્વારા અનુકૂળ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo