આપેલ આકૃતિ માટે,જો બ્લોક સંતુલન સ્થિતિમાં રહેતો હોય,તો બ્લોક અને દીવાલ વચ્ચેનું ઘર્ષણ બળ $N$ માં શોધો.

  • A
    $100$
  • B
    $50$
  • C
    $200$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે બે સપાટીઓ પર લુબ્રિકન્ટ (અંજણ) લગાવવામાં આવે છે,ત્યારે તેઓ

$60\, kg$ ના પદાર્થને જમીન પર ગતિ કરાવવા માટે જરૂરી બળ લગાડવામાં આવે છે અને ત્યારબાદ તે જ બળ સતત લાગતું રહે છે. સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.5$ અને $0.4$ છે. પદાર્થનો પ્રવેગ ........ $m/s^2$ છે. ($g = 10\, m/s^2$ લો)

Difficult
View Solution

એક બ્લોકને $2 \, m/s$ ના વેગથી (જમીનની સાપેક્ષે) એક બેલ્ટ પર ફેંકવામાં આવે છે,જે બ્લોકના પ્રારંભિક વેગની વિરુદ્ધ દિશામાં $4 \, m/s$ ના વેગથી ગતિ કરી રહ્યો છે. જો બ્લોક ફેંક્યાના $4 \, s$ પછી બેલ્ટ પર સરકવાનું બંધ કરી દે,તો સાચું વિધાન/વિધાનો પસંદ કરો:

બરફ પર પડેલ $2 \, kg$ ના બ્લોકને $6 \, m/s$ નો વેગ આપવામાં આવે છે. જો તે $10 \, s$ માં સ્થિર થઈ જાય,તો ઘર્ષણાંક કેટલો હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo