નીચેની વાયુરૂપ પ્રક્રિયા $H_2(g) + I_2(g) \rightleftharpoons 2HI(g)$ માટે,સંતુલન અચળાંકનો સંબંધ શું છે?

  • A
    $K_p > K_c$
  • B
    $K_p < K_c$
  • C
    $K_p = K_c$
  • D
    $K_p = 1/K_c$

Explore More

Similar Questions

પ્રક્રિયા $H_2O_{(g)} + CO_{(g)} \rightleftharpoons H_{2(g)} + CO_{2(g)}$ માટે સંતુલન અચળાંક $81$ છે. જો પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક $162 \ L \ mol^{-1} \ s^{-1}$ હોય,તો પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક ($L \ mol^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

$1000 \ K$ તાપમાને,$2 \ NOCl_{(g)} \rightleftharpoons 2 \ NO_{(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_C$ નું મૂલ્ય $4.0 \times 10^{-6} \ mol \ L^{-1}$ છે. સમાન તાપમાને $K_P$ (bar માં) શોધો. $\left(R=0.083 \ L \ bar \ K^{-1} \ mol^{-1}\right)$

પ્રક્રિયા $MgCO_{3(s)} \rightleftharpoons MgO_{(s)} + CO_{2(g)}$ માટે $K_p$ ની કિંમત શું છે?

આપેલ સંતુલન પ્રક્રિયા $2 A(g) \rightleftharpoons 2 B(g) + C(g)$ માટે,$1000 \ K$ તાપમાને સંતુલન અચળાંક $(K_c)$ $4 \times 10^{-4}$ છે. $800 \ K$ તાપમાને પ્રક્રિયા માટે $K_p$ ની ગણતરી કરો.

પ્રતિવર્તી પ્રક્રિયા $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ માટે સંતુલન અચળાંક $K$ છે અને પ્રક્રિયા $\frac{1}{2}N_2 + \frac{3}{2}H_2 \rightleftharpoons NH_3$ માટે સંતુલન અચળાંક $K'$ છે. $K$ અને $K'$ વચ્ચેનો સંબંધ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo