નીચેના કોષ માટે,કોપર ઇલેક્ટ્રોડનો પ્રમાણિત પોટેન્શિયલ $0.337 \ V$ છે અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ $0.463 \ V$ છે. $Cu|Cu^{2+}(1 \ M)||Ag^{+}(1 \ M)|Ag$ માટે સિલ્વર ઇલેક્ટ્રોડનો પ્રમાણિત પોટેન્શિયલ કેટલો હશે ($V$ માં)?

  • A
    $-0.126$
  • B
    $0.800$
  • C
    $-0.463$
  • D
    $0.126$

Explore More

Similar Questions

નીચેના કોષ માટે $E_{cell}^{\circ}$ ની ગણતરી કરો: $Zn_{(s)} | Zn^{2+}_{(1 \ M)} || Pb^{2+}_{(1 \ M)} | Pb_{(s)}$ જો $E^{\circ}_{Zn^{2+}/Zn} = -0.763 \ V$ અને $E^{\circ}_{Pb^{2+}/Pb} = -0.126 \ V$ હોય. ($V$ માં)

જો $Mg^{+2} | Mg$,$Zn^{+2} | Zn$ અને $Fe^{+2} | Fe$ ના $E^{0}$ નાં મૂલ્યો અનુક્રમે $-2.37 \ V$,$-0.76 \ V$ અને $-0.44 \ V$ હોય,તો કયું વિધાન સાચું છે?

$298 \ K$ તાપમાને નીચેની અર્ધ-કોષ પ્રક્રિયાઓ માટેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નીચે મુજબ છે:
$Zn^{2+}_{(aq)} + 2e^{-} \rightleftharpoons Zn_{(s)} : -0.762 \ V$
$Cr^{3+}_{(aq)} + 3e^{-} \rightleftharpoons Cr_{(s)} : -0.74 \ V$
$2H^{+}_{(aq)} + 2e^{-} \rightleftharpoons H_{2(g)} : 0.00 \ V$
$Fe^{3+}_{(aq)} + e^{-} \rightleftharpoons Fe^{2+}_{(aq)} : 0.77 \ V$
આપેલામાંથી કયું સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે?

નીચેનામાંથી કઈ ધાતુ $H_2O$ નું રિડક્શન કરશે નહીં?

પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ $(SHE)$ ના ઉપયોગો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo