એલ્યુમિનિયમના વિદ્યુતવિભાજ્ય શુદ્ધિકરણ (હૂપ્સની પ્રક્રિયા) માટે,ત્રણ પીગળેલા સ્તરો નીચે મુજબ છે:
નીચેનું સ્તર મધ્યમ સ્તર ઉપરનું સ્તર

  • A
    શુદ્ધ $Al$ નો કેથોડક્રાયોલાઇટ અને ફ્લોરસ્પાર$Al$ અને $Cu$ મિશ્રધાતુનો એનોડ
  • B
    $Al$ અને $Cu$ મિશ્રધાતુનો કેથોડબોક્સાઇટ અને ક્રાયોલાઇટશુદ્ધ $Al$ નો એનોડ
  • C
    $Al$ અને $Cu$ મિશ્રધાતુનો એનોડક્રાયોલાઇટ અને બેરિયમ ફ્લોરાઇડશુદ્ધ $Al$ નો કેથોડ
  • D
    અશુદ્ધ $Al$ નો એનોડબોક્સાઇટ,ક્રાયોલાઇટ અને ફ્લોરસ્પારશુદ્ધ $Al$ નો કેથોડ

Explore More

Similar Questions

એલ્યુમિનિયમના શુદ્ધિકરણ માટે વપરાતી વિદ્યુત રિફાઇનિંગ પદ્ધતિને શું કહે છે?

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
કોલમ $-I$ કોલમ $-II$
$(i)$ આયર્ન અને કોપર $(P)$ પોલિંગ
$(ii)$ ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ $(Q)$ બેસેમરાઇઝેશન
$(iii)$ લેડ અને ટીન $(R)$ વાન આર્કેલ
$(iv)$ કોપર અને ટીન $(S)$ લિક્વેશન

Difficult
View Solution

સ્ફેલેરાઈટ અયસ્કમાંથી મેળવેલ ધાતુ $X$ ને નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા શુદ્ધ કરી શકાય છે?

ઝોન રિફાઇનીંગ પદ્ધતિ....... મેળવવા માટે વપરાય છે.

કૉલમ-$I$ માં રહેલા તત્વોને કૉલમ-$II$ માં આપેલી શુદ્ધિકરણની પદ્ધતિઓ સાથે જોડો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ બોરોન $(i)$ વાન આર્કેલ પદ્ધતિ
$(b)$ ટીન $(ii)$ મોન્ડ પ્રક્રમ
$(c)$ ઝિર્કોનિયમ $(iii)$ લિક્વેશન (દ્રવીકરણ)
$(d)$ નિકલ $(iv)$ ઝોન રિફાઇનિંગ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo