આપેલ પરિપથ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $S_1$ બંધ હોય ત્યારે,$V_1 = 15\,V, V_2 = 20\,V$
  • B
    $S_3$ બંધ હોય ત્યારે,$V_1 = V_2 = 25\,V$
  • C
    $S_1$ અને $S_2$ બંધ હોય ત્યારે,$V_1 = V_2 = 0$
  • D
    $S_1$ અને $S_3$ બંધ હોય ત્યારે,$V_1 = 30\,V, V_2 = 20\,V$

Explore More

Similar Questions

બિંદુ $A$ નું પોટેન્શિયલ બિંદુ $B$ કરતા $19 \, V$ વધારે છે. $3 \, \mu F$ કેપેસિટર પરનું પોટેન્શિયલ તફાવત વોલ્ટમાં કેટલું હશે?

$64$ સમાન મરક્યુરીના ટીપાં,દરેકને $10\, V$ ના વિદ્યુતસ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવેલ છે. તેમને ભેગા કરીને એક મોટું ટીપું બનાવવામાં આવે છે,તો આ નવા મોટા ટીપાનું વિદ્યુતસ્થિતિમાન........$V$ થશે.

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને સેલ દ્વારા $V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સેલથી અલગ કરવામાં આવે છે. હવે તેની પોઝિટિવ પ્લેટને $+Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. તો કેપેસિટરના બે પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થશે?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A$: સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં,વાહક તેની અંદર કોઈ ચોખ્ખો (net) વિદ્યુતભાર સંગ્રહિત કરતું નથી.
કારણ $R$: કેપેસિટરની અંદર (કોઈ ડાયલેક્ટ્રિક માધ્યમ વગર),જો મુક્ત વિદ્યુતભાર વાહકોને કેપેસિટરની પ્લેટો વચ્ચે મૂકવામાં આવે,તો તેઓ બળ અનુભવે છે અને ડ્રિફ્ટ થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આપેલ આકૃતિમાં,જ્યારે બિંદુઓ $A$ અને $B$ ને વાયર દ્વારા જોડવામાં આવે ત્યારે $6 \ \mu F$ કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર . . . . . . $\mu C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo