એક વિદ્યુતરાસાયણિક કોષની કોષ પ્રક્રિયા $Cu^{2+}_{(C_1, aq)} + Zn_{(s)} \rightarrow Zn^{2+}_{(C_2, aq)} + Cu_{(s)}$ માટે,આપેલા તાપમાને મુક્ત ઊર્જામાં થતો ફેરફાર એ કોનું વિધેય છે?

  • A
    ln $(C_1)$
  • B
    ln $(C_2)$
  • C
    ln $(C_1 + C_2)$
  • D
    ln $(C_2 / C_1)$

Explore More

Similar Questions

કોષ,$Zn\ |\ Zn^{2+} \,(1\ M)\ ||\ Cu^{2+}\ (1\ M)\ |\ Cu$ $(E^o_{cell} = 1.10\ V)$ ને $298\ K$ તાપમાને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થવા દેવામાં આવ્યો. $Zn^{2+}$ અને $Cu^{2+}$ ની સાપેક્ષ સાંદ્રતા $\left( \frac{[Zn^{2+}]}{[Cu^{2+}]} \right)$ કેટલી હશે?

જો એનોડ પર આયનોની સાંદ્રતા $10$ ગણી વધારવામાં આવે,તો નીચેના કોષ $Zn_{(s)}|Zn^{2+} (1 \ M)||Pb^{2+} (1 \ M)|Pb_{(s)}$ ના પોટેન્શિયલમાં કેટલો ફેરફાર થશે?

આપેલ કોષ પ્રક્રિયા $Zn + Cu^{2+} \rightarrow Cu + Zn^{2+}$ માટે પ્રમાણિત $EMF$,$25^oC$ તાપમાને $1.10 \ V$ છે. જ્યારે $0.1 \ M \ Cu^{2+}$ અને $0.1 \ M \ Zn^{2+}$ દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે $25^oC$ તાપમાને કોષ પ્રક્રિયાનો $EMF$ .......... $V$ થાય.

જો $E^{\circ}(Zn_{(aq)}^{+2} \mid Zn_{(s)}) = -0.76 \ V$ હોય,તો $298 \ K$ તાપમાને $Zn_{(s)} \rightarrow Zn_{(0.01 \ M)}^{+2} + 2e^{-}$ માટે પોટેન્શિયલની ગણતરી કરો.

કોષ પ્રક્રિયા $A_{(s)} + B^{2+}_{(aq)} \rightarrow A^{2+}_{(aq)} + B_{(s)}$ માટે,જો $298 \ K$ તાપમાને પ્રક્રિયાનો સંતુલન અચળાંક $10^4$ હોય,તો કોષનો પ્રમાણિત $EMF$ કેટલો હશે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo